Haiyaa Song Lyrics – Hellaro Movie

Haiyaa song lyrics from Hellaro movie directed by Abhishek Shah. The lyrics are written by Saumya Joshi while the music is given by Mehul Surti. The song was sung by Shruti Pathak. The movie stars Jayesh More, Shraddha Dangar, Brinda Trivedi Nayak, Shachi Joshi, Niilam Paanchal, Tejal Panchasara and Kausambi Bhatt.

Haiyaa Song Lyrics in Gujarati

માર્યા હૈયા ના ઝાડવાની હેઠ

ઠેક્યા મેં થોરીયા ને ઠેકી મેં વાડ
ઠેક્યા તે દીધેલા ઉંચેરા પહાડ

માર્યા હૈયા ના ઝાડવાની હેઠ
ઠેકી મેં થોકર ને ઠેકી મેં ધિક
ઠેકી તે દિધેલી ઊંડેરી બિક

માર્યા હૈયા ના જાદવાણી હેઠ
ઠેકી ઠેકી ને હવે
ઠેકી ઠેકી ને હવે પહોચી છું ઠેઠ
માર્યા હૈયા ના ઝાડવાની હેઠ
હૈયા ના ઝાડવાની હેઠ

ઠેક્યા મેં થોરીયા ને ઠેકી મેં વાડ
ઠેક્યા તે દિધેલા ઉંચેરા પહાડ

ઠેકી મેં થોકર ને ઠેકી મેં ધિક
ઠેકી તે દિધેલી ઊંડેરી બિક
ઠેકી ઠેકી ને હવે પહોચી છુ ઠેઠ
માર્યા હૈયા ના ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયા ના ઝાડવાની હેઠ

છોડ્યો મેં ઉંબરા ને છોડી મેં પાલ
છોડી તે પાથરેલી આખી જનજાલ
છોડયા મે સરનામા છોડ્યુ મે નામ
છોડયુ સીમાડાનુ છેવટનું ગામ
છોડી છોડી ને હવે પહોચી છુ ઠેઠ
માર્યા હૈયા ના ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયા ના ઝડવાની હેઠ

ઢોલ્યા મેં ઢોલ્યા તે દિધેલા ઘૂંટ
હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ
ખીલે થી છૂટ્યા છે ઓર્તા ના ધન

વિરદા ને ભાળે હવે મીઠા ના રણ
રણ ના રસ્તે હુ તો પહોચી છુ ઠેઠ
હૈયા ના ઝાડવાની હેઠ
હે જી રે મારા હૈયા ના છાયડાની હેઠ
હે જી રે મારા હૈયા ના ઝાડવાની હેઠ

Haiyaa Song Lyrics in English

Mara Haiyaa Na Jaadvaani Heth
Thekyaa Me Thoriya Ne Theki Me Vaad
Thekyaa Te Didhela Unchera Pahaad

Mara Haiyya Na Jaadvaani Heth
Theki Me Thokar Ne Theki Me Dhik
Theki Te Didheli Underi Bik

Mara Haiyya Na Jaadvaani Heth
Theki Theki Ne Have
Theki Theki Ne Have Pohchi Chhu Theth
Mara Haiyya Na Jaadvaani Heth
Haiyya Na Jaadvaani Heth

Thekyaa Me Thoriya Ne Theki Me Vaad
Thekyaa Te Didhela Unchera Pahaad

Theki Me Thokar Ne Theki Me Dhik
Theky Te Didheli Underi Bik
Theki Theki Ne Have Pohchi Chhu Theth
Mara Haiyya Na Jaadvaani Heth
He Ji Re Mara Haiyya Na Jaadvaani Heth

Chhodya Me Umbra Ne Chhodi Me Paal
Chhodi Te Paathreli Aakhi Janjaal
Chhodya Me Sarnaama Chhodyu Me Naam
Chhodyu Simaadaanu Chhevatnu Gaam
Chhodi Chhodi Ne Have Pohchi Chu Theth
Mara Haiyya Na Jaadvaani Heth
He Ji Re Mara Haiyya Na Jaadvaani Heth

Dholya Me Dholya Te Didhela Ghunt
Have Maari Jaanjari Ne Bolvaani Chhut
Khile Thi Chhutya Chhe Ortaa Naa Dhan

Virda Ne Bhaale Have Mitha Na Rann
Rann Na Raste Hu To Pohchi Chhu Theth
Haiyaa Na Jaadvaani Heth
He Ji Re Mara Haiyaa Na Chhayda Ni Heth
He Ji Re Mara Haiyya Na Jaadvaani Heth

Also, Read: Sapna Vinani Raat Song Lyrics 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *